૪૦ લાખનું દેવુ, ચોરીના આરોપસર સિક્યુરિટી ગાર્ડનો પરિવાર પર હુમલો
વિરાર પશ્ચિમના અર્નાલામાં રહેતા એક પરિવાર પર સોમવારે સવારે એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગુરુવારે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ સેલ ૩ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. વિરાર પશ્ચિમના અર્નાલા બંધારપાડા ગામમાં રહેતા ગોવારી પરિવાર પર સોમવારે સવારે […]
Continue Reading