બાળાસાહેબના સ્મારક પર ૧૩મી પુણ્યતિથિએ ૧૧ વર્ષ બાદ ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ભેગા થયા
શિવસેનાના વડા સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેની ૧૩મી પુણ્યતિથિ પર, શિવસેના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે અને મનસે પ્રમુખ રાજ ઠાકરે શિવાજી પાર્ક ખાતે સ્મારક પર ભેગા થયા હતા. ૧૧ વર્ષ પછી, રાજ ઠાકરેએ સ્મારકમાં હાજરી આપી અને બાળાસાહેબને શ્રદ્ધાંજલિ આપી. બંને ભાઈઓએ ૧૫ થી ૨૦ મિનિટની હાજરી દરમિયાન ચર્ચા કરી હતી. જોકે મ્યુનિસિપલ ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં મનસે અને […]
Continue Reading