કુશીનગર એક્સપ્રેસમાં એક સગીર છોકરાનો મૃતદેહ મળ્યો
શનિવારે સવારે મધ્ય રેલ્વેના લોકમાન્ય તિલક ટર્મિનસ પર પહોંચેલી કુશીનગર એક્સપ્રેસમાં સફાઈ કર્મચારીઓને એક સગીર ૫ વર્ષના છોકરાનો મૃતદેહ મળ્યો હતો. કુર્લા રેલ્વે પોલીસે આ સંદર્ભે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. લોકમાન્ય તિલક ટર્મિનસ પર દરરોજ વિવિધ રાજ્યોની ૩૦ થી ૩૫ ટ્રેનો દોડે છે. ગોરખપુરથી નીકળતી કુશીનગર એક્સપ્રેસ શનિવારે સવારે લોકમાન્ય તિલક ટર્મિનસ […]
Continue Reading