સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે પ્રથમ તાલીમ સ્ક્વોડ્રનનું આગમન આ મુલાકાત SW IOR માં લાંબા અંતરની તાલીમ તૈનાતીનો એક ભાગ છે

યુવા મનને તાલીમ આપતી વખતે, ભારતીય નૌકાદળના INS Tir, INS શાર્દુલ અને CGS સારથી નામના પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન (1TS) ના જહાજો 01 સપ્ટેમ્બર 2025 ના રોજ સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે પહોંચ્યા. 1TS હાલમાં દક્ષિણ પશ્ચિમ હિંદ મહાસાગર ક્ષેત્રમાં લાંબા અંતરની તાલીમ તૈનાતી પર છે. બંદર પર આગમનને સેશેલ્સ સંરક્ષણ દળ (SDF) બેન્ડ દ્વારા ઔપચારિક સ્વાગત […]

Continue Reading

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી મોતનો આંકડો વધીને 1100ને પાર, સુદાનમાં ભૂસ્ખલને 1000નો જીવ લીધો

સમગ્ર વિશ્વમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દુનિયાના બે અલગ-અલગ ખૂણામાં પ્રકૃતિએ પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે. એક બાજુ ભૂકંપે તબાહી મચાવી છે તો બીજી બાજુ ભૂસ્ખલનના કારણે અ સંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે. અફઘાનિસ્તાનથી લઈને સુડાન સુધી કુદરતનો કહેર જોવા મળ્યો છે. જેમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપે એક હજારથી વધુ લોકોના જીવ લીધા છે. જ્યારે, […]

Continue Reading

અલાસ્કા પહોંચી ભારતીય સેના: ટેરિફ ટેન્શન વચ્ચે ભારત અમે અમેરિકાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ

ટેરિફ અંગેના વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાએ અલાસ્કામાં અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ ઉપરાંત માલાબાર નૌકાદળના યુદ્ધાભ્યાસનું પણ ટૂંક સમયમાં આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ ક્વાડ દેશો ભાગ લેશે. અધિકારીઓએ માહિતી આપતા જમાવ્યું કે, ‘બંને દેશો વચ્ચે પહેલીથી 14મી સપ્ટેમ્બર દરમિયાન અલાસ્કામાં યુદ્ધાભ્યાસ યોજાઈ રહ્યો છે.’ ભારતીય વિદેશ મંત્રાલયે […]

Continue Reading

ગુજરાતના બારડોલીમાં કલરકામની ફેક્ટરીમાં ભીષણ આગ, બે કામદારોના મોત, 15-20 ઇજાગ્રસ્ત

સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલી એક કલરકામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે કામદારોના મોત થયા હોવાનું અને અંદાજે 15 થી 20 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી […]

Continue Reading

‘બે મહાન દેશો અંતે સમાધાન કરશે, SCO સમિટ તો માત્ર દેખાડો’, અમેરિકાના સૂર બદલાયા

 ટેરિફ મુદ્દે અમેરિકા અને ભારત વચ્ચે તણાવ વધી રહ્યો છે, જ્યારે બીજી તરફ ચીનમાં યોજાયેલી SCO સમિટમાં ભારત, ચીન અને રશિયા વચ્ચે એકતા જોવા મળી. જે બાદ હવે અચાનક અમેરિકાના સૂર બદલાવવા લાગ્યા છે. અમેરિકાના સેક્રેટરી ઓફ ટ્રેઝરી એટલે કે નાણામંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું છે કે ભારત અને અમેરિકા બંને મહાન દેશો છે અને અંતમાં […]

Continue Reading

વરસાદ બાદ ગુરુગ્રામમાં ચક્કાજામ: કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હજારો વાહનો, આજે શાળા-ઓફિસ બંધ રાખવા નિર્દેશ

દિલ્હી-એનસીઆરમાં સવારથી જ વરસાદ ચાલુ રહ્યો. વરસાદને કારણે ગુરુગ્રામના ઘણા મુખ્ય રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના કારણે સેંકડો વાહનચાલકો અટવાઈ ગયા હતા. લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ઘણા કલાકોનો વિલંબનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી-જયપુર હાઇવે પર ઇફ્કો ચોક ખાતે ભારે ટ્રાફિક જામ છે. પીક અવર્સ દરમિયાન સતત વરસાદને કારણે […]

Continue Reading

મ્યુલ એકાઉન્ટનો ખતરનાક ખેલ: કમિશનના લાલચમાં થઈ શકે છે જેલ, જાણો માહિતી…

ભારત જેમ-જેમ ડિજિટલ બની રહ્યો છે એમ એમાં ડિજિટલ રીતે પૈસાની લેવડ-દેવડ વધી રહી છે. એની સામે નાણાકીય ફ્રોડ પણ એટલાં જ થઈ રહ્યાં છે. હાલમાં એક નવો સ્કેમ આવ્યો છે જેનું નામ મ્યુલ એકાઉન્ટ ફ્રોડ છે. આ પ્રકારના સ્કેમમાં બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થાય છે. એમાં ગેરકાયદેસર રીતે પૈસા મેળવવામાં આવ્યા હોય એ પૈસાને આ […]

Continue Reading

રશિયાનું સૌથી ઘાતક ફાઈટર જેટ Su-57 ભારતમાં બનશે? પુતિનના પ્લાનથી ટ્રમ્પનું સપનું રોળાયું

ચીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા પોતાના સૌથી લેટેસ્ટ ફાઈટર જેટ સુખોઈ Su-57ને ભારતમાં જ બનાવવાનું વિચારી રહ્યું છે. આ નિર્ણય અમેરિકા માટે ચિંતાનો વિષય છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને પોતાના F-35 ફાઈટર જેટ વેચવા માંગતા હતા. ભારતીય વાયુસેનાને હાલમાં બેથી ત્રણ […]

Continue Reading

400 વીઘામાં 5 દિવસથી શેઢી નદીના પાણી ફરી વળતા પાકનો સોંથ….

 ઠાસરાના હિંમતનગર લાટ ગામની ૪૦૦થી વધુ વીઘા જમીનમાં પાંચ દિવસથી શેઢી નદીના પાણી ફરી વળતા તમાકુ, ડાંગર અને દિવેલાના પાકનો સોંથ વળી ગયો છે. ત્યારે સત્વરે સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવાય તેવી ખેડૂતોમાં માંગણી ઉઠી છે. ઠાસરા તાલુકાનું હિંમતનગર લાટ ગામ શેઢી નદીની નજીક આવેલું છે. ત્યારે છેલ્લા પાંચ દિવસથી શેઢી નદીના પુરના વહેતા પાણી […]

Continue Reading

બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના ‘ટ્રેક’ પર દોડી, રૂ. 239 કરોડનો નફો

અમદાવાદ અને ગાંધીનગરના અનેક લોકો માટે હવે ‘લાઈફલાઈન’ બની ચૂકેલી મેટ્રો રેલ સતત બે વર્ષ ખોટ ખાધા બાદ નફાના ટ્રેકમાં દોડવા માંડી છે. નાણાકીય વર્ષમાં મેટ્રોની કુલ આવક 872 કરોડ રૂપિયા નોંધાઈ છે, જ્યારે ટેક્સ બાદનો નફો 238.93 કરોડ રૂપિયા છે. જેની સરખામણીએ પાછલા બે વર્ષમાં મેટ્રોને અનુક્રમે 46.53 રૂપિયા, 320.85 કરોડ રૂપિયાની ખોટ ખાવી […]

Continue Reading