લાડકી બહેન યોજના’નો ખર્ચ રૂ. ૪૩,૦૦૦ કરોડ, રાજ્યની બીજી સૌથી મોંઘી યોજના
‘મારી લાડકી બહેન યોજના’ રાજ્યના વાર્ષિક બજેટમાં સૌથી મોટી ખર્ચ યોજનાઓમાંની એક બની ગઈ છે. પહેલા વર્ષમાં જ આ યોજનાનો કુલ ખર્ચ રૂ. ૪૩,૦૦૦ કરોડ થઈ ગયો છે. માહિતી અધિકાર (આરટીઆઇ) પ્રક્રિયા દ્વારા આ વાત સામે આવી છે. ‘મુખ્યમંત્રી ‘મારી લાડકી બહેન યોજના’ જુલાઈ ૨૦૨૪ થી શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મહિલાઓને દર […]
Continue Reading