નદી પર બે વર્ષ પહેલા બનેલા પુલ પર તિરાડ-ગાબડા પડવા લાગ્યા
ધોળકાના સરોડા ગામે સાબરમતીના વિશાળ પટ પર એકાદ-બે વર્ષ પહેલા બાંધવામાં આવેલા પુલમાં તિરાડો પડી ગઇ છે. રસ્તા પર ગાબડા પડવા લાગ્યા છે. ત્યારે જવાબદાર તંત્ર વહેલી તકે પુલનું રિપેરિંગ કામ હાથ ધરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ધોળકાથી વાયા સરોડા થઇ અમદાવાદ તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર સરોડા ગામ નજીકથી સાબરમતી નદી પસાર […]
Continue Reading