બીડમા પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા એક યુવકનું રહસ્યમય મોત

બીડ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા એક યુવકનો મૃતદેહ શંકાસ્પદ રીતે લટકતો મળી આવ્યો છે. આ યુવકના પગ પણ દોરડાથી બાંધેલા જોવા મળ્યા છે. તેથી, પોલીસે આત્મહત્યા છે કે હત્યા તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ૨૦ વર્ષીય યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતો […]

Continue Reading

પશ્ચિમ રેલ્વે પર “સ્વચ્છતા અભિયાન” ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યું છે

*પશ્ચિમ રેલ્વે શ્રમદાન અને વૃક્ષારોપણ અભિયાન દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપે છે*_ ભારતીય રેલ્વે આપણા દેશમાં ઉજવાતા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે અને સ્વચ્છતા અને જાહેર સ્વચ્છતાના રાષ્ટ્રીય હિત પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને ફરીથી સ્થાપિત કરવા માટે “સ્વચ્છતા અભિયાન” ઉજવી રહ્યું છે. આ અભિયાન બે તબક્કામાં ઉજવવામાં આવી રહ્યું છે એટલે કે 1 થી […]

Continue Reading

ક્યુંકી સાસ ભી કભી બહુ થી: લગ્નનો આનંદ કે ખતરાની ઘંટડી? વિરાણી પરિવારમાં તણાવ વધતો જાય છે*

ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ ભારતીય ટેલિવિઝન પર ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું છે, જેણે તેના પહેલા એપિસોડથી જ દર્શકોના દિલ જીતી લીધા છે. રસપ્રદ વાર્તા, યાદગાર પાત્રો અને લાગણીઓની ઊંડાઈએ દર્શકોને હંમેશા વિરાણી પરિવારના જીવન સાથે જોડ્યા છે. તુલસી અને મિહિરના સંબંધો, તેમના બાળકો દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓ અને આદર્શો અને વાસ્તવિકતા […]

Continue Reading

પહાડ પર ચઢતી વખતે પિકઅપ વાન ખીણમાં પડી ગયું; મંદિરમાં દર્શન કરવા જતાં ૮ મહિલાઓના મોત

પુણે જિલ્લાના ખેડ તાલુકામાં મંદિરમાં દર્શન કરવા પિકઅપ વાનમા દર્શન કરવા જતા ભક્તોના વાહન સાથે થયેલ ભયાનક અકસ્માતમાં ૮ મહિલાઓના મોત થયા છે. પાઈત ખાતે કુંડેશ્વર ટેકરી પર ચઢતી વખતે, ભક્તોથી ભરેલી એક પિકઅપ ટ્રક ખીણમાં પડી ગઈ હતી આ ભયાનક અકસ્માતમાં ૮ લોકોના મોત થયા છે અને ૨૦ થી ૨૫ લોકો ઘાયલ થયા હોવાનું […]

Continue Reading

મુંબઈમાં પાંચ લોકો દ્વારા સગીર છોકરી પર ગેંગરેપ, અશ્લીલ વીડિયો બતાવીને બ્લેકમેલિંગ

મુંબઈમાં પાંચ લોકો દ્વારા એક સગીર છોકરી પર ગેંગરેપ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના દક્ષિણ મુંબઈના કાલાચોકી વિસ્તારમાં બની હતી. છોકરીનો અશ્લીલ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો બતાવીને સગીર છોકરીને બ્લેકમેલ કરવામાં આવી હતી. આ બ્લેકમેલનો ભોગ બન્યા બાદ, પાંચ લોકોએ છોકરી પર ગેંગરેપ કર્યો હતો. ચોંકાવનારી વાત એ […]

Continue Reading

વસઈમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, ૧૨ વર્ષની બાળકી પર ૨૦૦ લોકોએ બળાત્કાર ગુજાર્યો

મીરા ભાયંદર વસઈ વિરાર પોલીસ કમિશનરેટે એક સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. અનૈતિક માનવ તસ્કરી નિવારણ વિભાગે ૨૬ જુલાઈના રોજ વસઈના નાયગાંવમાં એક એનજીઓની મદદથી ે૧૨ વર્ષની બાંગ્લાદેશી છોકરીને વેશ્યાવૃત્તિ રેકેટમાંથી બચાવી હતી. દરમિયાન, બચાવ થતાં જ તેણે તેની સાથે શું થયું તેની વિગતવાર માહિતી આપી હતી. મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસ અને એક્સોડસ રોડ ઈન્ડિયા ફાઉન્ડેશન […]

Continue Reading

નાસિકમાથી આઇએસઆઈ માટે જાસૂસી કરનાર આર્મી જવાનની ધરપકડ ૧૫ લાખ રૂપિયા લઈ ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોચાડી

નાસિક કેન્ટોનમેન્ટમાં તૈનાત નાયક સંદીપ સિંહની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી (આઇએસઆઈ) માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોતાના મોબાઇલ ફોન દ્વારા આઇએસઆઈને મહત્વપૂર્ણ લશ્કરી માહિતી પૂરી પાડી હતી, જેનાથી જાસૂસીની હદનો ખુલાસો થયો છે. આરોપી પાસેથી ત્રણ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, જેની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. , એસએસપી ચરણજીત સિંહ […]

Continue Reading

શૂર મરાઠા સરદાર રઘુજી ભોસલેની ઐતિહાસિક તલવાર ભારત સરકારે પરત મેળવી સાંસ્કૃતિક કાર્યમંત્રી એડ. આશિષ શેલારે લંડનમાં મધ્યસ્થ પાસેથી લીધી તલવાર 18 ઓગસ્ટે મુંબઈ આવશે

નાગપુરકર ભોસલે ઘરાનાના સ્થાપક અને છત્રપતિ શાહુ મહારાજના સમયના મરાઠા સેનાના પ્રખ્યાત સરદાર રઘુજી ભોસલેની ઐતિહાસિક તલવાર, જે મહારાષ્ટ્ર સરકારે હરાજીમાં જીતી હતી, આજે લંડન જઈને સાંસ્કૃતિક કાર્યમંત્રી એડ. આશિષ શેલારે પોતાના કબજામાં લીધી. આ તલવાર સોમવાર, 18 ઓગસ્ટે મુંબઈ પહોંચશે. આ તલવાર હરાજીમાં આવવાની માહિતી 28 એપ્રિલ, 2025ના રોજ મહારાષ્ટ્રમાં પહોચી. સાંસ્કૃતિક કાર્યમંત્રી આશિષ […]

Continue Reading

થાણેમાં સપ્ટેમ્બરમાં મેટ્રોનું પરીક્ષણ થશે, ડિસેમ્બરમાં શરૂ થવાની શક્યતા – નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે

થાણેમાં સપ્ટેમ્બરમાં મેટ્રોનું પરીક્ષણ કરવામાં આવશે અને ડિસેમ્બરના અંત સુધીમાં મેટ્રો શરૂ થવાની શક્યતા છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં મેટ્રો નેટવર્કને મજબૂત બનાવવા માટે કામ ચાલી રહ્યું છે, જેનાથી રસ્તાઓ પર ટ્રાફિક ઓછો થશે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રવિવારે મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે પત્રકારો સાથે […]

Continue Reading

ઇગતપુરી રિસોર્ટ પર સીબીઆઈ એ દરોડા પાડ્યા, અમેરિકા, કેનેડા સહિત વિદેશી નાગરિકો સાથે છેતરપિંડીનો પ્રદાફાશ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ ઇગતપુરીમાં રેઈન ફોરેસ્ટ રિસોર્ટમાં એક ગેરકાયદેસર કોલ સેન્ટર પકડી પાડ્યું છે. શંકાસ્પદોએ અહીંથી વિદેશમાં છેતરપિંડી કરીને એમેઝોન સપોર્ટ સર્વિસીસનું કોલ સેન્ટર હોવાનો દાવો કરીને છેતરપિંડી કરી હતી. એવું બહાર આવ્યું છે કે અમેરિકા અને કેનેડા સહિત ઘણા દેશોના નાગરિકો સાથે આર્થિક છેતરપિંડી કરવામાં આવી છે. શંકાસ્પદો ઇગતપુરીમાં રેઈન ફોરેસ્ટ […]

Continue Reading