ભારતીયોમાં વિટામિન B12, પ્રોટીન સહિત આ 5 પોષક તત્વોની સૌથી વધુ ઉણપ, ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ
દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવે છે. આ સપ્તાહ મનાવવાનો હેતુ લોકોને પોષક તત્વોને આહારનો ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો અને આહારમાં પોષણ કઈ રીતે વધારી શકાય તે વિશે જણાવવાનો છે. ખોરાક ત્યારે જ સંતુલિત કહેવાય છે જ્યારે તેમાં તમામ પ્રકારના પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હાજર હોય. જો શરીરને […]
Continue Reading