પીયુષ ગોયલે CAIT ને ITPO ના સહયોગથી દિલ્હીમાં દેશનો સૌથી મોટો “સ્વદેશી મેળો” યોજવા હાકલ કરી*
ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ કોન્ફેડરેશન (CAIT) ના રાષ્ટ્રીય મંત્રી અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે CAIT ને ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO) ના સહયોગથી દિલ્હીમાં અત્યાર સુધીનો સૌથી મોટો “સ્વદેશી મેળો” યોજવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રસ્તાવિત […]
Continue Reading