દુબઇથી ડામર મંગાવનાર વડોદરાના ટ્રેડર સાથે 85 લાખની છેતરપિંડી,ચાર સામે ફરિયાદ
વડોદરાના એક ટ્રેડરને ડામરનો મોટો જથ્થો દુબઇથી મંગાવવાના નામે ૮૫ લાખની છેતરપિંડી કરનાર જુદીજુદી ત્રણ કંપનીના ચાર ડિરેક્ટરો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. ઇલોરાપાર્કની અજન્ટા સોસાયટીમાં રહેતા અને રણોલીમાં ઓફિસ ધરાવતા હરદીપસિંહ નવઘણસિંહ ચુડાસમાએ પોલીસને કહ્યું છે કે,એપ્રિલ-૨૦૨૪માં દુબઇથી ડામરનો મોટો જથ્થો મંગાવવા માટે દેવનંદન ઇન્ડસ્ટ્રિઝ અને વેદાંત એનર્જીના ડિરેક્ટરોએ અમારી ઓફિસમાં મીટિંગ […]
Continue Reading