- અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક આર્કેડ (Siddhivinayak Arcade) માં એક ગમગીન ઘટના બની છે. એક અજાણી યુવતીએ આ બિલ્ડિંગના 14મા માળેથી નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આપઘાત પહેલાં યુવતી સીસીટીવીમાં કેદ
તપાસ શરૂ, ઓળખ અજાણ
ઘટનાની જાણ થતાં વાસણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. હાલમાં યુવતીની ઓળખ થઈ શકી ન હોવાથી પોલીસે તેની ઓળખ માટેની તપાસ શરૂ કરી છે.
વાસણા પોલીસે આ બનાવ અંગે અકસ્માત મૃત્યુ (Accidental Death) નો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે યુવતીએ આત્મહત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પણ વધુ તપાસ શરૂ કરી છે


Put a few quid on at brwinbet.net the other day. Had a decent experience. Nothing groundbreaking, but a reliable place to have a punt. Give it a try: brwinbet