હાર્દિક વિચાર:આપણે થોડા છીએ, પણ નબળા નથી: હાર્દિક હુંડિયા
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ફક્ત એક વોર્ડનો વિચાર કરો. એક સનાતની પ્રાણીપ્રેમી વ્યક્તિ મ્યુનિસિપલ ચૂંટણી લડી રહ્યો છે. બધી જાતિઓના કુલ મતો મળીને 100,000 છે. એક સનાતની પ્રાણીપ્રેમી વ્યક્તિ જન કલ્યાણ પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યો છે, પરંતુ તેની જાતિ પાસે ફક્ત 500 મત છે. હવે, 95,500 મત બધા ઉમેદવારોને ગયા […]
Continue Reading