દહેજનો વધુ એક ભોગ; પરિણીત મહિલાની ઝેર આપીને હત્યાનો આરોપ, ૬ જણની ધરપકડ
મુંબઈમા ખાર પોલીસ સ્ટેશનની હદમાં દહેજ માટે ૨૪ વર્ષીય પરિણીત મહિલાની હત્યા કરવામાં આવી છે. મહિલાનું નામ નેહા ગુપ્તા છે. તેના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેણીની ઝેર આપીને હત્યા કરવામાં આવી છે. ખાર પોલીસે કેસ નોંધ્યો છે અને આ કેસમાં ૬ લોકોની ધરપકડ કરી છે. એક મરાઠી અખબારમા આવેલ મુજબ ઉત્તર પ્રદેશની રહેવાસી નેહા […]
Continue Reading