જળગાંવમા ખેતર ફરતે લગાવેલા વાયરમાંથી કરન્ટ લાગતાં પરિવારના પાંચનાં મોત
જળગાંવમા જિલ્લામા જનાવરોથી પાકને સુરક્ષિત રાખવા માટે ખેતર ફરતે લગાવવામાં આવેલા વાયરમાંથી કરન્ટ લાગવાથી એક જ પરિવારના પાંચ જણનાં મોત નીપજ્યાં છે. વાયરમાંથી વીજપ્રવાહ પસાર થઈ રહ્યો હતો અને મૃતક પરિવાર અકસ્માતે તેના સંપર્કમાં આવ્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.આ ઘટનામાં દોઢ વર્ષની બાળકી બચી ગઈ હતી ઘટનાસ્થળે બે જંગલી ડુક્કર પણ મરેલા પડ્યાં […]
Continue Reading