બાંધકામ હેઠળની ઇમારત પરથી ઈંટ પડતા ૨૨ વર્ષની યુવતીનું મોત
મુંબઈમા નિર્માણ હેઠળની ઇમારત પરથી ઈંટ પડતાં ૨૨ વર્ષની યુવતીનું મોત થયું. આ ઘટના બુધવારે સવારે જોગેશ્વરીના મજાસવાડીમાં બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલી યુવતીની ઓળખ સંક્રાંતિ અમીન તરીકે થઈ છે. સંક્રાંતિ તેના માતાપિતા સાથે જોગેશ્વરી પૂર્વના મજાસવાડીમાં રહેતી હતી. તેના પિતા કેટરિંગ વ્યવસાયમાં છે. સંક્રાંતિએ હોટેલ મેનેજમેન્ટનો કોર્ષ પૂર્ણ કર્યો છે અને તાજેતરમાં જ એક […]
Continue Reading