પેન્ડિંગ કેસનો ચુકાદો પોતાના પક્ષમાં આપવા માટે સેશન્સ જજે ૧૫ લાખ રૂપિયા માંગતા કેસ નોંધાયો
માઝગાંવ કોર્ટના એડિશનલ સેશન્સ જજ એજાજુદ્દીન કાઝી સામે પોતાની તરફેણમાં ચુકાદો આપવા માટે ૧૫ લાખ રૂપિયાની લાંચ લેવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર ક્લાર્ક ચંદ્રકાંત વાસુદેવ દ્વારા લાંચ લેવાનો આરોપ છે. આ કેસમાં, એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ક્લાર્ક ચંદ્રકાંત વાસુદેવની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર કોર્ટમાં પેન્ડિંગ ચુકાદો પોતાના પક્ષમાં આપવા માટે […]
Continue Reading