સુપ્રીમ કોર્ટની મહારાષ્ટ્ર સરકારને ચેતવણી , અનામતની ૫૦ ટકા મર્યાદા ઓળંગશો તો ચૂંટણી સ્થગિત કરાશે
સુપ્રીમ કોર્ટે આગામી મહિને મહારાષ્ટ્રમા યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૫૦ ટકાથી વધુ અનામત ન આપવા સરકારને જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે જો અનામતની મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ચૂંટણી પર રોક લગાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે જણાવ્યું હતું કે રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી ૨૦૨૨ના બાંઠિયા આયોગના અહેવાલ […]
Continue Reading