વસઈ-વિરાર પાલિકાના કમિશનર અનિલ કુમાર પવારે ૧૬૯ કરોડ રૂપિયાની સંપત્તિ એકઠી કરી ઈડી એ પવારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ઈડી ) એ મંગળવારે જાહેરાત કરી હતી કે વસઈ-વિરારના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર અનિલ કુમાર પવારે મ્યુનિસિપાલિટીમાં ભ્રષ્ટાચાર દ્વારા ૧૬૯ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. પવારે આ પૈસા તેમના સંબંધીઓ અને પત્નીના નામે ખોલવામાં આવેલી કંપનીઓમાં રોકાણ કર્યા હતા. તેમાંથી ૪૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં, ઈડી એ તાજેતરમાં […]
Continue Reading