“દેશી વેચો – દેશી ખરીદો”નું બિગુલ, આજે કૅટ દ્વારા નાગપુરથી શરૂ થયો રાષ્ટ્રવ્યાપી અભિયાન સ્વદેશી સંકલ્પ યાત્રા આજે શરૂ – દેશભરમાં 25 હજાર કિમીનું સફર કરશે
કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅટ) ના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના “સ્વદેશી અપનાવો – આત્મનિર્ભર ભારત બનાવો” ના આહ્વાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી કૅટ અને સ્વદેશી જાગરણ મંચના સંયુક્ત તત્ત્વાવધાનમાં દેશવ્યાપી “સ્વદેશી સંકલ્પ યાત્રા” ની […]
Continue Reading