મામાએ ભાણીની હત્યા કરી; ભાણીને ચાલતી લોકલ ટ્રેનમાંથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી
વસાઈમાં એક મામાએ તેની ભાણીને ચાલતી લોકલ ટ્રેનમાંથી ધક્કો મારી દીધી હતી.. આ ઘટના સોમવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ ભાયંદર અને નાયગાંવ સ્ટેશન વચ્ચે બની હતી. આમાં ૧૬ વર્ષની ભાણીનું મોત નીપજ્યું હતું. આ કેસમાં આરોપી મામા અર્જુન સોનીની વાલીવ પોલીસે ધરપકડ કરી છે. ૧૬ વર્ષની ભત્રીજી મૂળ મુંબઈના માનખુર્દની રહેવાસી છે. બે દિવસ પહેલા […]
Continue Reading