દાદર કબૂતરખાના બંધ કરવા સામે જૈનમુનિ નિલેશચંદ્ર અનશન પર બેઠા જો કે મંત્રી મંગલપ્રભાત લોઢા સહમત નથી
જૈન સાધુ નિલેશચંદ્ર વિજયે સોમવારે મુંબઈના આઝાદ મેદાન ખાતે કબૂતરખાના બધ કર્રવા સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું, જો કે મંત્રી અને જૈનનેતા મંગલપ્રભાત લોઢા આની સાથે સહમત નથી તેમણે આ વિવાદ કોર્ટમાં છે ત્યારે અનશન કરી ન્યાયનું અપમાન હોવાનું કહ્યું હતું. દાદર કબૂતર ફીડર બંધ કરવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો, જ્યાં સમુદાયના સભ્યો […]
Continue Reading