ઈમારત પરથી ઈંટ પડતાં યુવતીનું મોત; ડેવલપર અને કોન્ટ્રાક્ટર સામે કેસ
જોગેશ્વરીમાં નિર્માણાધીન ઈમારત પરથી ઈંટ પડતાં ૨૨ વર્ષીય મહિલાના મોતના કેસમાં મેઘવાડી પોલીસ સ્ટેશનમાં ડેવલપર અને કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના બુધવારે સવારે જોગેશ્વરીના મજાસવાડીમાં બની હતી. સંસ્કૃતિ તેના માતાપિતા સાથે જોગેશ્વરી પૂર્વના મજાસવાડીમાં રહેતી હતી. તેના પિતાનો કેટરિંગનો વ્યવસાય છે. સંસ્કૃતિએ હોટેલ મેનેજમેન્ટનો કોર્ષ પૂર્ણ કર્યો છે. તેણીએ તાજેતરમાં જ એક […]
Continue Reading