વસઈમાં ઊઠ-બેસની સજાને કારણે શાળાની વિદ્યાર્થીનીનું મોત
વસઈ પૂર્વના સતીવલીમાં શ્રી હનુમંત વિદ્યા મંદિર શાળાના એક શિક્ષકે વિદ્યાર્થીઓને શાળામાં મોડા આવવા બદલ ઊઠ-બેસની સજા કરી હતી. આમાં ૧૩ વર્ષની શાળાની વિદ્યાર્થીનીની તબિયત બગડી ગઈ હતી. શનિવારે રાત્રે જેજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. મૃતક વિદ્યાર્થીનું નામ કાજલ (અંશિકા) ગૌડ છે અને તે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી. શ્રી હનુમંત વિદ્યા મંદિર […]
Continue Reading