મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ૨૦ નવેમ્બરના રોજ ૬ કલાક માટે બંધ રહેશે
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના બંને રનવે ૨૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધી બંધ રહેશે. ચોમાસા પછી એરપોર્ટ પર રનવેનું સમારકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટ વહીવટીતંત્રે આ સમયગાળા દરમિયાન યોગ્ય ફ્લાઇટ સમયપત્રક અને સ્ટાફિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે છ મહિના પહેલા વિવિધ એરલાઇન્સને આ અંગે જાણ કરી […]
Continue Reading