કાંદિવલીમાં ગેસ લીકેજને કારણે લાગેલ આગ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો
કાંદિવલીમાં મિલિટરી રોડ પર રામ કિસાન મેસ્ત્રી ચાલમાં ગેસ લીકેજને કારણે લાગેલી આગમાં ૨૪ સપ્ટેમ્બરના રોજ સાત લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી ત્રણનું રવિવારે અને એકનું સોમવારે સારવાર દરમિયાન મોત થયું હતું. આ અકસ્માતમાં મૃત્યુઆંક હવે ચાર થયો છે. મૃતકોના નામ રેખા જોશી (૪૭), નીતુ ગુપ્તા (૩૧), પૂનમ (૨૮), શિવાની ગાંધી (૫૧) છે. આ ઘટના […]
Continue Reading