વૈશ્વિક અસ્થિરતા અને તણાવના વાતાવરણમાં ભારત એક દીવાદાંડી છે; વડા પ્રધાન નરેન્દ્ર મોદી
વૈશ્વિક તણાવ, અસ્થિરતા, વેપાર વિક્ષેપો અને પુરવઠા શૃંખલાઓમાં પરિવર્તન અને વિક્ષેપોની પરિસ્થિતિમાં, ભારત એક દીવાદાંડીની જેમ સંપૂર્ણ તાકાત સાથે ઉભું છે અને આગળ વધી રહ્યું છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું. ભારતીય શિપિંગ અને વેપાર ક્ષેત્ર પ્રચંડ ગતિએ વિસ્તરી રહ્યું છે અને દેશના બંદરો હવે વિશ્વના સૌથી મોટા અને સૌથી કાર્યક્ષમ […]
Continue Reading