રાયગડ પિકનીક પર ગયેલા ક્લાસના શિક્ષક સહિત વિધ્યાર્થી ડુબ્યા
રાયગડ જિલ્લાના ‘કાશીદ બીચ’ પર અકોલા જિલ્લાના શિક્ષક સહિત બે લોકો દરિયામાં ડૂબી ગયા. અકોલા જિલ્લા વહીવટીતંત્રે મૃત્યુ અંગે માહિતી આપી છે. ડૂબી ગયેલા બે લોકોના નામ રામ કુટે અને આયુષ રામટેકે છે. અકોલાના એક વર્ગના ૧૨ વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો રાયગડ જિલ્લાના કાશીદ બીચ પર ફરવા ગયા હતા. એવું ્જાણવા મળેલ છે કે […]
Continue Reading