રાજ્યમાં ઠંડીનો ચમકારો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. ઘટતા તાપમાને રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. જોકે ચોમાસાનો વરસાદ સમયસર પાછો ફર્યો છે, પરંતુ અચાનક પડેલા વરસાદે ઠંડીનું વાતાવરણ બગાડ્યું છે. પરિણામે, ચોમાસા પછી પણ નાગરિકોને ગરમી સહન કરવી પડી […]
Continue Reading