જન્મદિવસની શોભાયાત્રા; ડીજેની કારની બ્રેક ફેલ થતા એક યુવકનું મોત, છ ઘાયલ મુંબઈ પ્રતિનિધી
પુણે જિલ્લા પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ દેવ રામ લાંડેના જન્મદિવસ નિમિત્તે જુન્નર શહેરમાં એક શોભાયાત્રા દરમિયાન, ડીજેની કારની બ્રેક ફેલ થઈ ગઈ. અકસ્માતમાં એક યુવકનું મોત અને છ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે દેવરામ લાંડેના જન્મદિવસ નિમિત્તે જુન્નર શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ડીજેનું વાહન, ઢોલ-તાશા ટીમ […]
Continue Reading