વિદેશ પ્રવાસે જવુ હોય તો પહેલા ૬૦ કરોડ રૂપિયા જમા કરાવો ; હાઇકોર્ટે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને કહ્યું
જો તમે વિદેશ જવા માંગતા હો, તો પહેલા ૬૦ કરોડ રૂપિયા જમા કરાવો. ત્યારબાદ જ અમે તમારી વિદેશ પ્રવાસની અરજી પર વિચાર કરીશું, હાઇકોર્ટે બુધવારે ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીને કહ્યું. અરજદારો પર ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. આ સંદર્ભમાં, તેમને તેમના પરિવાર સાથે તેમની ઇચ્છા મુજબ વિદેશ જવાની મંજૂરી આપી શકાતી […]
Continue Reading