અમદાવાદ જિલ્લામાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો ૧૦મો સ્ટીલ બ્રિજ સ્થાપિત
દેશની પ્રથમ બુલેટ ટ્રેન પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. ગુજરાતના અમદાવાદમાં ૧૦મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો છે. NHSRCL અનુસાર, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટેનો ૧૦મો સ્ટીલ બ્રિજ અમદાવાદ જિલ્લામાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ૬૦ […]
Continue Reading