સીલિંગ મામલે સુપ્રીમ કોર્ટના નિર્દેશથી વેપારીઓને રાહત : શંકર ઠક્કર ચાંદની ચોક સીલિંગ મુદ્દે મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાના સમયોચિત અને અસરકારક હસ્તક્ષેપ
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે ચાંદની ચોકના સાંસદ અને કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે દિલ્હીની માનનીય મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીએ ચાંદની ચોક સહિત દિલ્હીના અન્ય વિસ્તારોમાં વેપારીઓને અસર કરતાં […]
Continue Reading