મુંબઈ યુથ કોંગ્રેસનું મેટ્રો અને લોકલ ટ્રેનોમાં મત ચોરી સામે જનજાગૃતિ અભિયાન
દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક રીતે ચૂંટણીઓ યોજવી એ ચૂંટણી પંચની ફરજ છે, પરંતુ લોકશાહીના આ મહત્વપૂર્ણ સ્તંભ પર શંકાના વાદળો ઘેરાઈ ગયા છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બતાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચની મદદથી મત ચોરી કરી રહી છે. આ મત ચોરી સામે, મુંબઈ યુથ કોંગ્રેસ પ્રમુખ ઝીનત શબરીનના નેતૃત્વમાં […]
Continue Reading