નાગપુરની પ્રખ્યાત હોટેલ માં સેક્સ રેકેટનો પર્દાફાશ ! જરૂરિયાતમંદ છોકરીઓને ઝડપથી ધનવાન બનવાના સપના બતાવ્યા
પોલીસને માહિતી મળી હતી કે નાગપુરના ઉમરેડ રોડ નજીક આવેલી હોટેલ યશ રાજ ઇનમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. બાદમાં, ક્રાઇમ બ્રાન્ચના સામાજિક સુરક્ષા વિભાગે તપાસ માટે દરોડો પાડ્યો હતો. તેમાં મળી આવેલી આરોપી મહિલા વિરુદ્ધ હુડકેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કાર્યવાહીમાં, એક આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક પીડિત […]
Continue Reading