આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરના રેકેટનો પર્દાફાશ !!!
ગાંધીનગર શહેર નજીક આવેલા મહેદરા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં આંતરરાષ્ટ્રીય કોલસેન્ટર ધમધમી રહ્યું હોવાની માહિતીને પગલે ગાંધીનગર એલસીબી ૨ની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને અહીં મહિલા સહિત ચાર વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી ૧૧ લેપટોપ, પાંચ મોબાઈલ અને અન્ય ઉપકરણો મળીને ૨.૧૩ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. હાલમાં ગેરકાયદેસર […]
Continue Reading